દેશ ના પ્રથમ નાયબ વડાપ્રધાન અને “Iron Man of India“, Sardar Vallabhbhai Patel ની વિશાળ પ્રતિમા The Statue of Unity ના લોકાર્પણ માટે થોડા જ દિવસો બાકી રહ્યા છે
નર્મદા જિલ્લાના કેવડિયા કોલીની ખાતે સ્થિત Sardar Sarovar ડેમ પાસે નિર્માણ થયેલી Sardar Patel આ વિરાટ પ્રતિમાનું 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થવાનું છે.
Statue of Unity પ્રતિમા ની ઊંચાઈ 182 meter છે અને આ પ્રતિમા Worlds Tallest Statue તરીકે નામાંકિત થશે.
ઊંચાઈ હોવાથી આ પ્રતિમા અંદાજિત 7 Km દૂરથી તમે જોઈશકો.

વર્ષ 2013 માં આ પ્રતિમા બનાવની શરૂઆત થયેલ અને અંદાજિત 5 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં આ વિશાળ પ્રતિમા નું લોકાર્પણ થવા જઈરહ્યું છે.
કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની 182 meter ની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે આ પ્રતિમાને એ રીતે બનાવવામાં આવી છે કે, જેને 6.5 તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય અને સાથે સાથે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ. આ Statue ના બંધારણ માં મુખત્વે સ્ટીલ અને બ્રોન્ઝ જેવી નક્કર ધાતુઓ નો ઉપયોગ થયોછે.
આ બધી વેશેષતાઓ ની સાથે બીજી એક ખાસ વિશેષતા એ છે કે આ પ્રતિમા ની દરરોજ 15000 પ્રવાસીઓ આ Statue of Unity મુલાકાત લેશે અને મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત ભારત આવતા વિદેશીઓ પણ આ પ્રતિમાની મુલાકાત લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.
Statue of Unity પ્રતિમા ની અંદરના ભાગમાં 2 High-Speed Lift પણ છે જે પ્રતિમા ના heart સુધી ની ઊંચાઈ પર થી પ્રવાસીઓ સામેનો નજારો જોઈ શકશે.
આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ ની યાદીમાં શુમાર થશે, તે પહેલા કઈ પ્રતિમા એ આ ખિતાબ હાસિલ કર્યો હતો?
Top 7 Tallest statue around the World
1 Statue of Unity

Sardar Vallabhbhai Patel
સ્થળ: Gujarat, India
ઊંચાઈ: 182 meter
2 Spring Temple Buddha

ઊંચાઈ:153 meter
સ્થળ: Henan, China
3 Laykyun Setkyar

ઊંચાઈ:116 મીટર
સ્થળ: Monywa, Myanmar
Also read: Latest News about Ahmedabad-Mumbai Bullet Train
4 Ushiku Daibutsu

ઊંચાઈ:110 મીટર
સ્થળ: Ushiku city of Japan
5 Guanyin of the South Sea of Sanya

ઊંચાઈ:108 મીટર
સ્થળ: Hainan province of China
Also read: Domino’s Pizza unofficially stopped selling Non-Veg pizza in Gujarat
6 Emperors Yan and Huang

ઊંચાઈ:106 મીટર
સ્થળ: Henan province of China
7 Sendai Daikannon

ઊંચાઈ:100 મીટર
સ્થળ: Sendai, Japan
Never Miss any Updates on our Social media
For any inquiry, reach us at contact@amdavadblog.com





